Breaking News/ બોટાદ ખાતે ST ભરતી મામલે યુવાનોમાં રોષ, ST વિભાગમાં ડ્રાયવર-કંડક્ટરની ભરતીની જાહેરાત, ઉમેદવારોને ફસ્ટએડ સર્ટીફીકેટ અરજી સાથે જોડવું ફરજિયાત, ઇન્ડિયન રેડ ક્રોસને અપાઈ છે સર્ટીફીકેટ કાઢવાની જવાબદારી, બોટાદ ઇન્ડિયન રેડ ક્રોસ દ્રારા માત્ર 450 સર્ટીફીકેટ કાઢવામાં આવ્યા, માત્ર 450 સર્ટી કાઢયા બાદ કામગીરી બંધ કરી દેવામાં આવી, ઓફિસ સંચાલકો ઓફિસ બંધ કરી થયા પલાયન, કામગીરી બંધ થતા અનેક ઉમેદવારો અટવાયા, ઇન્ડિયન રેડ ક્રોસની કામગીરીને પગલે ઉમેદવારોમાં રોષ, અરજી કરનાર મહિલા અને પુરુષ ઉમેદવારોનો ભારે વિરોધ, રેડ ક્રોસની ઓફિસની બહાર ઉમેદવારોએ કર્યા દેખાવો, છેલ્લા 3 દિવસથી ઉમેદવારો ધરમ ધક્કા ખાતા હોવાનો આક્ષેપ August 14, 2023khusbu pandya Breaking News