Gujarat/ બોટાદ જિ.પં.માં કોંગ્રેસના ફોર્મ રદ્દ થવાનો મામલો, હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ સમગ્ર મામલો પહોંચ્યો, કોંગ્રેસના 14 અરજદારોએ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો, હાઇકોર્ટનો રિટર્નિંગ ઓફિસરને સવાલ , ઓફિસર મંત્રી સૌરભ પટેલની હાજરી વિશે જણાવે, શું રિટર્નિંગ ઓફિસર મંત્રીના પ્રભાવ હેઠળ કામ કરે છે ?, 20મી ફેબ્રુઆરી સુધીમાં રિજોઇન્ડર ફાઇલ કરવા આદેશ, રિટર્નિંગ ઓફિસર અને પ્રતિવાદીને જવાબ આપવા આદેશ
