Gujarat/ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલખ આવક વહેલી સવારથી વાહનોની લાંબી લાઈનો બોટાદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનુ સૌથી મોટુ છે કોટન યાર્ડ કપાસનો 1500 થી 2100 સુધી કપાસનો છે ભાવ માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલખ આવક October 7, 2022padma prajay Breaking News