Gujarat/ બોલીવુડ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને સજા, રાજકોટ કોર્ટે ફટકારી એક વર્ષની સજા, ચેક રિટર્ન કેસમાં દોષિત ઠેરવી ફટકારી સજા, અનિલ ધનરાજ જેઠાણીએ કર્યો હતો ચેક રિટર્નનો કેસ, રાજકોટ કોર્ટમાં 2016માં નોંધાવી હતી ફરિયાદ, રાજકુમાર સંતોષીએ આપેલ ચેક થયો હતો રિટર્ન, ચેક રિટર્ન મુદ્દે બિલ્ડરે નોંધાવ્યો હતો કેસ,

Breaking News