Breaking News/ ભગવાન પરશુરામ પર અભદ્ર ટિપ્પણીના પડયા પડઘા, રાજકોટના રમેશ ફેફરે કરી હતી અભદ્ર ટિપ્પણી, અભદ્ર ટિપ્પણીને પગલે બ્રહ્મ સમાજમાં ભારે રોષ, સુરેન્દ્રનગર કલેક્ટર અને DSP કચેરી ખાતે કરાઈ રજૂઆત, બ્રહ્મસમાજ અને કરણી‌ સેના દ્વારા ઉગ્ર રજૂઆત, રમેશ ફેફરને કડક સજા કરવા કરી માંગ  

Breaking News
Breaking News