ભરતીના પાણીમાં તણાયા/ ભરૂચના ગંધાર દરિયામાં 6 સહેલાણી તણાયા દરિયામાં ભરતીનું પાણી આવતા તણાયા 6 લોકો 6 માંથી 5 નું ડૂબી જવાથી મોત થયાના અહેવાલો 2 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા મૃત્યુ પામેલા પાંચેય વાગરાના મુલેર ગામના રહેવાસી એક વ્યકિતની શોધખોણ હજી ચાલુ રખાઇ

Breaking News