International/ ભરૂચની GNGC કંપનીના 10 કર્મીને કોરોના , દુબઈમાં કોરોના સંક્રમિત થતાં કોરોન્ટાઇન , 10 કર્મચારીઓ દુબઈ ફરવા માટે ગયા હતા , કર્મચારીઓ દુબઈ ખાતે હોસ્પિટલમાં દાખલ , GNGC ટાઉનશીપમાં 5 થી વધુ પોઝિટિવ કેસ , સ્કૂલના એક વિદ્યાર્થી સંક્રમિત સ્કૂલ બંધ કરાઈ January 4, 2022January 4, 2022parth amin Breaking News