Not Set/ ભરૂચ જિલ્લામાં નોંધાયો વધુ એક કોરોના પોઝિટિવ

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો વધુ 1 પોઝિટીવ કેસ નોંધાયા છે. ઝઘડિયાના રાણીપુરા ગામમાં 33 વર્ષના પુરુષને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલ આ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જણાવી એ કે ભરૂચમાં અત્યાર સુધીમાં કોરોનાના 45 પોઝિટીવ કેસ નોંધાયો છે. જ્યારે એક્ટિવ કેસ 5 છે. ડિસ્ચાર્જ 37 છે. જ્યારે […]

Gujarat Others
ee46f440509a97473f4253f690e07a52 ભરૂચ જિલ્લામાં નોંધાયો વધુ એક કોરોના પોઝિટિવ

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો વધુ 1 પોઝિટીવ કેસ નોંધાયા છે. ઝઘડિયાના રાણીપુરા ગામમાં 33 વર્ષના પુરુષને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલ આ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જણાવી એ કે ભરૂચમાં અત્યાર સુધીમાં કોરોનાના 45 પોઝિટીવ કેસ નોંધાયો છે. જ્યારે એક્ટિવ કેસ 5 છે. ડિસ્ચાર્જ 37 છે. જ્યારે 3 લોકોના મોત નીપજ્યાં છે.

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે તેનો ભોગ કોરોના વોરિયર્સ પણ બની રહ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 17632 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 1092 થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.