કોમ્બિંગ નાઇટ/ ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટ, જીલ્લાભરમાં અચાનક હાથ ધરાયુ, નાઈટ કોમ્બિંગ, ભરૂચ, અંકલેશ્વર, દહેજમાં પોલીસનું સઘન કોમ્બિંગ, જંબુસર, ઝઘડિયા અને પાનોલીમાં કરાયું કોમ્બિંગ. જીલ્લાના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ, કોમ્બિંગ દરમિયાન 153 જેટલા કેસો પણ કરાયા. ગેરકાયદે પ્રવત્તિઓ, ચોરીના વાહનો બાબતે કરાઈ કાર્યવાહી, બોગસ તબીબો સહિત અનેક મામલે પોલીસે કરી કાર્યવાહી, પોલીસની કાર્યવાહીને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ August 29, 2023jani Breaking News