ભરૂચમાં ભાઈએ ભાઈની કરી હત્યા અને નરાધમે ભાઈની હત્યા કરી મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો. ભાઇની પત્નિ એટલે કે હત્યારાની ભાભીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરતા હત્યારા દિયરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સરભરા કરવામાં આવતા હત્યારા ભાઇ પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે મારીને દાટી દીધેલા ભાઇનો મૃત દેહ શોધી કાઢ્યો હતો. જી હા, એક મહિના પછી હત્યા કરી મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો તેને બહાર કાઢી પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. હત્યારા ભાઈની પોલીસે ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….