Gujarat/ ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી એકાએક ગુજરાતની મુલાકાતે , રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાત આવ્યા, કમલમ ખાતે બંધબારણે યોજી બેઠક , પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે યોજી બેઠક , પાટિલ સાથે અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર , સંગઠન મહામંત્રી રત્નાકરની પણ બેઠકમાં હાજરી , સંગઠનાત્મક મિટીંગ હોવાનું ભાજપ વર્તુળોનું કથન , રાષ્ટ્રીય મહામંત્રી બન્યા પછી સંતોષની ગુજરાતની બીજી વાર મુલાકાત , મહામંત્રી મુલાકાતને પગલે અટકળોનું બજાર ગરમ સાંજે દિલ્હી પરત ફરશે સંતોષ

Breaking News