અમદાવાદ/ ભાજપના કોર્પોરેટર સામે મારામારીના આક્ષેપ ભાજપના કમલેશ પટેલ સામે મહિલાએ કર્યો આક્ષેપ સોસાયટીમાં બ્લોક નાખવાની બાબતમાં થયો હતો ઝગડો કોર્પોરેટરએ ફરિયાદી અને તેના પતિને માર માર્યાનો આક્ષેપ મહિલાએ અમરાઇવાડી પોલીસમાં અરજી કરી અગાઉ નરોડા કોર્પોરેટર સોમા પટેલ સામે ચાલી રહી છે ફરિયાદ
