ભાજપના ધારાસભ્ય-બસ ઓપરેટરો આમનેસામને/ ભાજપના ધારાસભ્ય અને બસ ઓપરેટરો સુરતમાં આમને સામને, કુમાર કાનાણીએ ભારે વાહનોને લઈ પોલીસને લખેલા પત્ર બાદ થયો વિવાદ, લક્ઝરી બસ એસોસિયાને લીધો નિર્ણય તમામ મુસાફરોને વાલક પાટીયા જ ઉતારાશે, સવારે 5 વાગ્યાથી મુસાફરો થયા હેરાન, બસ ઓપરેટરોની માગણી છે કે તેમને હેરાન કરવામાં ન આવે, શહેરમાં પાંચ એવા પોઇન્ટ આપવામાં આવે જ્યાં લક્ઝરી બસ ઉભી રહી શકે :- બસ ઓપરેટર

Breaking News