Gujarat/ ભાજપના નેતા સાથે સંઘર્ષમાં ઉતરેલ અધિકારીની બદલી, અમરેલી ASP અભય સોનીની કરાઇ બદલી, અમરેલીથી IPS અધિકારીને મુકાયા ગાંધીનગર, દિલીપ સંઘાણીએ આડકતરી રીતે ઉગ્ર ચીમકી પણ ઉચારી હતી, 12 કલાક બાદ આખરે બદલી થતા મામલો હવે શાંત પડશે April 5, 2021parth amin Breaking News