રાજકોટ/
ભાજપના મહિલા આગેવાન પર હુમલાનો મામલો ભાજપના કોર્પોરેટર સંજયસિંહ રાણાની કરાઇ ધરપકડ બે માસ પૂર્વે પ્રકાશબા ગોહિલ પર કોર્પોરેટરે હુમલો કર્યો હતો કોર્પોરેટર સંજયસિંહ રાણાએ કર્યો હતો હુમલો મારા વિરુધ્ધ કેમ રજુઆત કરો છો કહી હુમલો કર્યો હતો મહિલા અગ્રણી પર ભાજપના કોર્પોરેટરે જ હુમલો કર્યો હતો