Gujarat/ ભાજપની જનઆશિર્વાદયાત્રાનો બીજો દિવસ, અમદાવાદથી કેન્દ્રીયરાજ્યમંત્રી યાત્રામાં જોડાશે, કેન્દ્રીયરાજ્યમંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા યાત્રામા જોડાશે, પ્રારંભે ડો.મુંજપરા ભદ્રકાળી મંદિરના દર્શન કરશે, સવારે 10 કલાકે મુંજપરા પત્રકારપરિષદને સંબોધન કરશે, પંડિયદિનયદયાળ હોલ અમદાવાદમાં પત્રકારપરિષદ, બનાસકાંઠાથી કેન્દ્રીય રાજ્યમંત્રી યાત્રામાં જોડાશે, કેન્દ્રીયરાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ યાત્રામાં જોડાશે, પાલનપુર ડીસા થરા તોતણામાં જનઆશિર્વાદયાત્રાનું સ્વાગત થશે August 16, 2021parth amin Breaking News