Gujarat/ ભાજપની જનઆશીર્વાદ યાત્રાનો આજે ચોથો દિવસ, 3 કેન્દ્રીય રાજ્યમંત્રી સામેલ છે જનઆશીર્વાદ યાત્રામાં , દેવુસિંહ ચૌહાણ સાબરકાંઠા અને ખેડાજિલ્લામાં થશે સામેલ, દર્શના જરદોશ સુરત શહેરની યાત્રામાં જોડાશે, ડો.મહેન્દ્ર મુંજપરા સુરેન્દ્રનગરની યાત્રામાં સામેલ, ગુરૂવારે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા યાત્રામાંજોડાશે, ગુરૂવારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા યાત્રામાં જોડાશે

Breaking News