ભાજપના મીડિયા ઇન્ચાર્જ જાહેર/ ભાજપે જાહેર કર્યા સો. મિડીયા ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ દક્ષિણ, મધ્ય, ઉત્તર, સૌરાષ્ટ્ર ઝોનના નામ કર્યા જાહેર દક્ષિણ ઝોનમાં સહ ઇન્ચાર્જ તરીકે સત્યેન પંડ્યા મધ્ય ઝોનમાં સહ ઇન્ચાર્જ તરીકે કશ્યપ પટેલ ઉત્તર ઝોનમાં ઇન્ચાર્જ તરીકે હિરેન શુક્લા ઉત્તર ઝોનમાં સહ ઇન્ચાર્જ તરીકે પ્રિન્સ યાદવ સૌરાષ્ટ્રમાં ઇન્ચાર્જ તરીકે અનિલ જેઠલોજા સૌરાષ્ટ્રમાં સહ ઇન્ચાર્જ તરીકે પારસ ઘેલાણી

Breaking News