Political news/
ભાજપે 4 જિલ્લા પ્રમુખની કરી નિમણૂંક CR પાટીલે 3 જિ. પ્રમુખની કરી જાહેરાત CR પાટીલે એક શહેર પ્રમુખની કરી જાહેરાત મહેસાણામાં ગીરીશ રાજગોરની નિમણૂંક ભાવનગર શહેરમાં અભયસિંહ ચૌહાણની નિમણૂંક ભાવનગર જિલ્લામાં આર.સી. મકવાણાની નિમણૂંક બોટાદમાં મયુર પટેલની કરવામાં આવી નિમણૂંક