Breaking News/ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો પ્રથમ દિવસ અરવલ્લી, સાબરકાંઠા , મહીસાગરની 10 બેઠકો માટે થઈ ચર્ચા નિરીક્ષકોએ આપેલા 10 – 10 નામોની યાદી પર થઇ ચર્ચા આદિવાસી સમીકરણ સાથે નામો પર ચર્ચા બેઠકમાં બોર્ડ ઉમેદવારના કોઈ એક નામ પર મારશે મહોર દરેક બેઠક પર નિરીક્ષકો પાસે એક મહિલા દાવેદારનું નામ માંગ્યુ
