Breaking News/ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો કટાક્ષ, બાયડના ધારાસભ્યને લઇ કર્યો કટાક્ષ, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પર કટાક્ષ કર્યો, હવે પાર્ટીમાં ગુંદર ચોંટાડી રહેજો:પાટીલ, બાયડના લોકોને વિતાડતાં નહીં- પાટીલ, બાયડના અપક્ષ ધારાસભ્ય માટે નિવેદન, શાંતિથી પાર્ટી સાથે જોડાયેલા રહો, અગાઉ પાર્ટીથી નારાજ થઈ અપક્ષમાથી લડ્યા છે ચૂટણી, આજે ભાજપનો ખેસ પહેરી કાર્યક્રમમાં હાજર, મોડાસા ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં આપ્યું નિવેદન

Breaking News
Breaking News