Breaking News/ ભાભર-સુઇગામ નેશનલ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત ટ્રક અને બાઇક વચ્ચે અબાળા ગામ નજીક અકસ્માત અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત બાઈક પાછળ બેઠેલ વ્યક્તિને ગંભીર ઇજાઓ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર મૃતક બાઈક ચાલક જગદીશ દરજી મોરવાળા ગામનો યુવાનનું અકાળે મોત નિપજતા પરિવારમાં શોક છવાયો
