16 સપ્ટેમ્બર, 2017, શનિવાર ફાઈવ સ્ટાર રેન્ક ધરાવતા ભારતના એકમાત્ર એર માર્શલ અર્જન સિંહનું આજે ૯૮ વર્ષની વયે નિધન થયું હતું.
1965 ફોટોમાં અર્જુન સિંહ તેમના સાથી સૈનીકો સાથે,
શનિવારે સવારે તેઓ કાર્ડિયાક એરેસ્ટનો ભોગ બનતાં તેમને આર્મી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં જ સાંજે સાડા સાત વાગ્યે તેમનું નિધન થયુ હોવાનું વાયુસેનાએ જણાવ્યુ.