India/ ભારતના મહાન દોડવીરનું નિધન, દોડવીર મિલ્ખાસિંહનું થયું નિધન, પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યું દુખ દોડવીર મિલ્ખાસિંહ હતાં 91 વર્ષના, કોરોના બાદની જટિલતાએ લીધો જીવ, 24મી મેથી હતાં મોહાલી હોસ્પિટલમાં, ફ્લાઈંગ શિખ તરીકે હતાં જાણીતા, 1960ના રોમ ઓલિમ્પિકમાં રહ્યાં ચોથા, ઐતિહાસિક મેડલની પહોંચ્યા હતાં નજીક, 40 વર્ષ સુધી તેમનો રેકોર્ડ રહ્યો અતૂટ
