Not Set/ ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન, પીએમ મોદી આજે ફરીથી પુતિન સાથે કરશે વાત, ભારતીયોને સુરક્ષિત નિકાળવા મુદ્દે ચર્ચા – MEA, અત્યાર સુધીમાં 17 હજાર ભારતીયોએ છોડયું યુક્રેન, 17 હજારમાંથી 3352 લોકો ભારત પહોંચ્યા, આગામી 24 કલાકમાં 15 ફ્લાઈટ દોડાવાશે, ખારકિવને લઇ હજુ પણ ભારતીયોની ચિંતા યથાવત, એડવાઇઝરી રશિયન ઇનપુટ્સ બાદ જાહેર કરાઈ March 2, 2022parth amin Breaking News