Not Set/ ભારત અને ઇંગ્લન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ કાનપુરમા, વિરાટ પહેલી વાર ટી20 ની કેપ્ટનશીપ કરશે

નવી દિલ્હીઃ વિરાટ કોહલી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં કેપ્ટનના રૂપમાં જોવા મળશે. કાનપુરના ગ્રીન પાર્ક મેદાનમાંમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ ટી-20 મેચની સીરીઝમાં આજે પહેલી વાર વિરાટ કોહલી કેપ્ટનશીપ કરતો જોવા મળશે. એ સાથે જ વિરાટ ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનનાર તે ત્રીજો કેપ્ટન હશે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોની અને વિરેન્દ્ર સહેવાગ ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ કરી ચુક્યો […]

Sports
ભારત અને ઇંગ્લન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ કાનપુરમા, વિરાટ પહેલી વાર ટી20 ની કેપ્ટનશીપ કરશે

નવી દિલ્હીઃ વિરાટ કોહલી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં કેપ્ટનના રૂપમાં જોવા મળશે. કાનપુરના ગ્રીન પાર્ક મેદાનમાંમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ ટી-20 મેચની સીરીઝમાં આજે પહેલી વાર વિરાટ કોહલી કેપ્ટનશીપ કરતો જોવા મળશે. એ સાથે જ વિરાટ ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનનાર તે ત્રીજો કેપ્ટન હશે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોની અને વિરેન્દ્ર સહેવાગ ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ કરી ચુક્યો છે.