Cricket/ ભારત ઇંગ્લેન્ડ સિરીઝને લઇ સારા સમાચાર, મેચ દરમિયાન 50 ટકા દર્શકોને મળી શકે છે એન્ટ્રી, 31 જાન્યુઆરી પહેલા આવી શકે છે કેન્દ્રની ગાઇડલાઇન, ગુજરાત ક્રિકેટ એસો. દર્શકોને આવકારવા ઉત્સુક, જો મંજૂરી મળશે તો દર્શકો મોટેરોમાં જોઇ શકશે મેચ January 25, 2021parth amin Breaking News