India/ ભારે તબાહી બાદ યાસ વાવાઝોડું પડયું કમજોર, બંગાળ-ઓડિશામાં યાસ ચક્રવાતથી ભારે તબાહી, 4 લોકોના મોત, 1 કરોડથી વધુને થઈ અસર, ઓડિસામાં નાવ ડૂબતા 10 લોકોને કરાયા રેસ્ક્યૂ, ઝારખંડ અને બિહારમાં ભારે વરસાદથી હાઈએલર્ટ, સૈન્ય, NDRF, SDRFના જવાનોએ કર્યું રાહતકાર્ય, અનેક સ્થળોએ વીજ પોલ ધરાશાયી થતાં અંધારપટ, વાવાઝોડામાં અનેક લાપતા હોવાથી શોધખોળ શરૂ

Breaking News