Gujarat/
ભાવનગરઃ મનપાની વધુ એક બેદરકારી આવી સામે, નિલમ બાગ GLR ફિલ્ટર વિભાગની ટાંકી તૂંટેલી, પાણીની ટાંકી 20 દિવસથી તૂટેલી હાલતમાં તંત્ર અજાણ, ગઇકાલે કાળિયાબીડ વિસ્તારની ટાંકીનો સ્લેબ તૂટ્યો હતો, 15 MLDપ્લાન્ટની ક્ષમતા ધરાવતો પ્લાટ જર્જરિત બન્યો, સ્લેબ પડ્યો છતાં કોઇ કાર્યવાહી ના કરવામાં આવી