લીકેજ/ ભાવનગરઃ સર્ટી હોસ્પિ.માં ઓક્સિજન લીકેજ ઓક્સિજન લાઇન લીકેજ થતા ભાગદોડ મચી મોડી રાત્રે વાલમાં લીકેજ થતા હોસ્પિ. તંત્ર દોડતું થયું ICUની લાઇન બંધ થતા ઓક્સિજનની બોટલની કરી વ્યવસ્થા

Uncategorized