પેપર લીક/ ભાવનગરઃ MKBU પેપરલિંક મામલો સમગ્ર મામલે યુવરાજસિંહનો ધડાકો અમિત ગલાણીના ફોનમાંથી વાયરલ થયાનો આક્ષેપ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે અમિત ગલાણી પહેલા વિવેક મકવાણા પાસે પહોંચ્યું હતું પેપર ત્યારબાદ અનેક વિદ્યાર્થીઓ સુધી પેપર પહોંચ્યું યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી રચાઈ પોલીસે નોંધી જાણવા જોગની ફરિયાદ અમિત ગલાણી ગુજરાતી ફિલ્મનો કલાકાર
