ડમી કાંડ/ ભાવનગર:ડમી કાંડમાં આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ યુવરાજસિંહ સહિત છ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા રિમાન્ડ પુરા થતા પોલીસ દ્વાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પોલીસે વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી April 29, 2023jani Breaking News