Breaking News/ ભાવનગરના ચિત્રા વિસ્તારમાં ભુવો પડતા ટ્રક ફસાયો, GIDC માંથી સળિયા ભરી નીકળેલો ટ્રક ભુવામાં ખાબક્યો, ઘણાં લાંબા સમયથી પડેલો છે આ ભુવો: સ્થાનિકો, પ્રાઇવેટ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે આડેધડ ખોદકામ, કામોમાં બેદરકારી દાખવવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ    

Breaking News
Breaking News