Breaking News/ ભાવનગરના શિહોરમાં લૂંટ અને અપહરણની ઘટના, બંદૂકની અણીએ ચલાવાઈ લૂંટ, કરાયું અપહરણ, શિહોર બસ સ્ટેન્ડ પાસે આવેલ ઢાળ પાસે બની ઘટના, આંગડિયા પેઢીની કારને આંતરી ચલાવાઈ લૂંટ, આર. મહેન્દ્રકુમાર એન્ડ કુ. ના કર્મચારી લૂંટાયા, 4 થી વધુ લૂંટારાઓએ બંદૂકની અણીએ ચલાવી લૂંટ, લૂંટારુઓ કાર સહિત બે આંગડિયા કર્મીને લઈ ફરાર, આંગડિયા પેઢીની કારમાં લાખોનો મુદ્દામાલ હોવાની આશંકા, આજે વહેલી સવારે બની લૂંટની ચકચારી ઘટના, ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, લૂંટની સનસનીખેજ ઘટના CCTV માં થઇ કેદ July 22, 2023khusbu pandya Breaking News