Gujarat/ ભાવનગરમાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી , રસીકરણ મુદ્દે ફરીથી ગંભીર બેદરકારી આવી સામે , મૃતકને કોરોના રસી લીધાનું સર્ટિફેકેટ આપી દેવાયું , સર્ટી ધારકનું મે મહિનામાં થયું હતુ મોત , તંત્ર દ્વારા નવે.માં બીજો ડોઝ આપ્યાનું સર્ટિ , રસીકરણને લઇને અનેક છબરડા સામે આવે છે ,  વધુ છબરડો ભાવનગરમાં સામે આવ્યો હતો , અગાઉ પણ મૃતકને સર્ટિ આપી દેવાયું હતુ , વેક્સિન પ્રક્રિયા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે

Breaking News