ભાવનગર/ ભાવનગરમાં કોરોના સંક્રમણ વધ્યું, તમામ સ્વિમિંગ પુલ આજથી બંધ, ગાર્ડન બાદ સ્વિમિંગ પુલ રહેશે બંધ, મનપા કમિશ્નરે પરિપત્ર જાહેર કર્યો, અનિશ્ચિત મુદ્દત સુધી રહેશે બંધ, કોરોના કેસ વધતા લેવાયો નિર્ણય,

Breaking News