Gujarat/ ભાવનગરમાં 3 માળનું મકાન ધરાશાયી , ભાદેવાની શેરીમાં જર્જરીત મકાન ધરાશાયી , મકાન ધરાશાયી થતા 4 લોકો દટાયા , 1 વ્યક્તિનું મોત, 3 ઇજાગ્રસ્ત , ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા December 14, 2021parth amin Breaking News