Gujarat/
ભાવનગર જિલ્લામાં કોરોનાના 310 કેસ નોંધાયા,શહેરી વિસ્તારમાં 172, ગ્રામ્ય વિસ્તારમાં 138 કેસ,હોસ્પિ.માંથી 116 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ,શહેર અને ગ્રામ્યમાંથી 8 દર્દીઓના નિપજ્યા મોત,અત્યાર સુધીમાં કુલ મૃત્યાંક 114 પર પહોંચ્યો,એક્ટિવ કેસની સંખ્યા 2329 પર પહોંચી,અત્યાર સુધીમાં કુલ પોઝિટીવ આંક 10484