ભાવનગર/ ભાવનગર જિલ્લામાં બર્ડ ફ્લુનો પ્રથમ પોઝિટિવ કેસ, મહુવાના ગુંદરણા ગામે મરઘાનો પોઝિટિવ કેસ આવ્યો, ગુંદરણા ગામે મરઘાના ટપોટપ મોત થયા હતા, પશુપાલન વિભાગે નમૂના લઈ ભોપાલ મોકલ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલ્ટ્રી ફાર્મ માલિકોમાં ચિંતા

Breaking News