ડમી કાંડ/ ભાવનગર ડમીકાંડ મામલો વિદ્યાર્થીનેતા યુવરાજસિંહને કોર્ટમાં રજુ કરાયા કોર્ટે યુવરાજસિંહને જેલ હવાલે કરવાનો કર્યો આદેશ પોલીસ દ્વારા યુવરાજને જિલ્લા જેલ ખાતે લાવવામાં આવ્યા જેલમાં જતા પહેલા યુવરાજે આપ્યું મીડિયા સમક્ષ નિવેદન સત્ય સામેની લડાઈમાં આ પૂર્ણવિરામ નથી, અલ્પવિરામ છે: યુવરાજ ખરી લડાઈ લડવાની તો હજુ બાકી છે: યુવરાજસિંહ
