ડમી કાંડ/ ભાવનગર ડમી ઉમેદવાર કાંડ મામલો કરાઈ પોલીસ તાલીમ કેન્દ્રથી લેવાઇ શકે એક્શન સંજય પંડ્યા કરાઇમાં PSIની લઇ રહ્યા છે ટ્રેનિંગ ડમી કોભાંડ સંડોવાયેલ છે સંજય પંડ્યા સંજય પંડ્યાને ટ્રેનિંગ સેન્ટરમાંથી કરી શકે છુટ્ટો સંજય પંડ્યા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ અધિકારીઓએ સંજય પંડ્યાએ હાથ ધરી પુછપરછ SITની ટીમ સંજયની અટકાયત કરી ભાવનગર લઇ જશે

Breaking News