Breaking News/ ભાવનગર: ડમી કાંડનો મામલો LCBએ પકડેલ 4 આરોપીને કોર્ટમાં લઇ જવાયા તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરાશે આરોપીઓના રિમાન્ડ માટેની કરાશે માંગ રિમાન્ડ મંજુર થયા બાદ વધુ પૂછપરછ કરાશે ડમી કાંડમાં વધુ હકીકત સામે લાવવા પ્રયાસ કરાશે ચારેય આરોપીઓને લઇ પોલીસ કોર્ટમાં જવા રવાના

Breaking News