Breaking News/ ભાવનગર: માધવ હિલ બિલ્ડીંગની ગેલેરી પડવાનો મામલો, મનપા કમિશનરે બિલ્ડિંગને સિલ મારવાના આપ્યા આદેશ, બિલ્ડીંગની BU પરમિશન પણ રદ્દ કરવામાં આવી, માધવ હિલના 56 ફ્લેટ ધારકોને બિલ્ડીંગ ખાલી કરવા આદેશ, 70 થી વધુ ઓફિસ ધારકોને પણ બિલ્ડીંગ ખાલી કરવાના આદેશ
