Breaking News/ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, ભરતનગર વિસ્તારમાં ઝડપાયું જુગારધામ, સરોજબેન વાજાના મકાનમાં ચાલતું હતું જુગારધામ, મહિલાઓ સહીત જુગઠું રમતા 9 ઇસમોને દબોચ્યા, રૂ. 2.43 લાખના મુદ્દામાલ સાથે જુગાર ધામ ઝડપ્યું, બહારથી માણસો બોલાવી રમાડાતો હતો જુગાર August 13, 2023khusbu pandya Breaking News