Gujarat/ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલો, 3 અજાણ્યા શખ્સોનો તબીબ પર ચાકૂ વડે હુમલો, રાત્રે શખ્સો કાનમાં તકલીફ હોવાનું કહી પહોંચ્યા, ઇએનટી વિભાગમાં દરવાજાની કરી તોડફોડ, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઇ કેદ

Breaking News