બોગસ જીએસટી કૌભાંડ/ ભાવનગર GST બોગસ બીલિંગ કૌભાંડ સમગ્ર મામલે વધુ એક શખ્સની ધરપકડ બીલિંગ ફાઈલોની લેવેચ કરતો ઇસમ ઝડપાયો SIT દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડ્યો પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ કર્યો રજૂ જજે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર રિમાન્ડમાં અનેક ખુલાસા બહાર આવ્યાનું અનુમાન

Breaking News