Breaking News/ ભુજ નગરપાલિકાના કર્મચારીઓ આજે હડતાલ પર, ભુજ પાલિકા પ્રમુખ પર થયેલા હુમલા બાદ વિરોધ, સફાઇ સહિત અન્ય સેવા આપતા કર્મચારી વિરોધ પર ઉતર્યા, ભુજ ટાઉનહોલ નજીક વાહનો ખડકી દેવાયા, પાલિકા વિભાગના કામદારો કામથી અડગા રહ્યા, કામદારોને પાલિકા પ્રમુખે ભેગા કરાયા હોવાનો આરોપ લાગ્યો, કામદારોને ભેગા કરાયા હોવાનો વીડિયો થયો વાયરલ
