Breaking News/ ભુજ: બે યુવકના મૃતદેહ મળ્યા, ભાગોળે સેડાતા રોડ પરથી મળ્યા મૃતદેહ, ભુજ પોલીસે હાથ ધરી તપાસ, 25-30 વર્ષના બે યુવકો હોવાનું આવ્યુ સામે, બે યુવકોએ આપઘાત કર્યો હોવાની અટકળો, મૃતકોમાં એક ભુજનો અને બીજો સામત્રાનો યુવક  

Breaking News