સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ/ ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહીના CMના આદેશ, મહેસુલ વિભાગનો ચાર્જ સંભાળતા જ કાર્યવાહી શરૂ, તકેદારી આયોગના સંદર્ભના કેસોમા થશે કાર્યવાહી, પડતર કેસોમા કાર્યવાહી કરવા માટે પરિપત્ર, મહેસુલ વિભાગે કર્યો ખાસ પરિપત્ર જારી કર્યો, પડતર કેસની વિગતો કોમ્પ્યુટરાઈઝ કરવા સૂચન December 15, 2022jani Breaking News