Gujarat/ મંત્રીઓની ઓફિસમાં વધ્યો કોરોનાનો કહેર, મંત્રી જયદ્રથસિંહની ઓફિસમાં ત્રણ કર્મીને કોરોના , રાજ્યકક્ષાનાં મંત્રી જયદ્રથસિંહ પરમાર, મંત્રી કુંવરજી બાવળિયાની ઓફિસમાં એક કર્મીને કોરોના , કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઓફિસમાં કોરોના , કર્મીઓને કોરોના થતાં સ્ટાફને હોમ આઇસોલેટ કરાયા

Breaking News